
Vivekanandani Sachitra Balvartao વિવેકાનંદની સચિત્ર બાળવાર્તાઓ
Non-returnable
Rs.30.00
સ્વામી વિવેકાનંદે કહેલી બાળવાર્તાઓનું આઇરિન આર. રાયે અંગ્રેજીમાં 'Stories for Children' તરીકે પુસ્તક બનાવ્યું હતું. આ અંગ્રેજી પુસ્તકનો બાળકોને ગમે તેવો સરળ ગુજરાતી ભાવાનુવાદ શ્રી મનસુખભાઈ મહેતાએ કર્યો છે, જેનું નામ 'સ્વામી વિવેકાનંદની સચિત્ર બાળવાર્તાઓ' છે. ગુજરાતના બાળકો આ વાર્તાઓનો આનંદ માણે અને તેના દ્વારા તેમનો નૈતિક તથા આધ્યાત્મિક વિકાસ થાય.




