
Vishvajanani Ma Saradadevi વિશ્વજનની મા શારદાદેવી
Non-returnable
Rs.55.00
આ પુસ્તકમાં મા શારદાદેવીના જીવનના પ્રેરક પ્રસંગોનું આલેખન કરવામાં આવ્યું છે. શ્રી રામકૃષ્ણદેવે તેમને 'ત્રિપુરાસુંદરી' માની શોડષોપચાર પૂજા કરી હતી અને પોતાની સાધનાના તમામ ફળ તેમને અર્પણ કર્યા હતા. તેમના માતૃપ્રેમથી અનેક લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે.




