
Vijnan Ane Adhyatmikta વિજ્ઞાન અને આધ્યાત્મિકતા
આ પુસ્તક શ્રીમદ સ્વામી રંગનાથાનંદજી મહારાજ દ્વારા અંગ્રેજીમાં લખાયેલ 'Science and Spirituality'નો ગુજરાતી અનુવાદ છે.આ પુસ્તક જાન્યુઆરી ૧૯૮૭માં મુંબઈમાં 'Scientific Temper and Spiritual Values' વિષય પર યોજાયેલા સેમિનારમાં રજૂ કરાયેલા પત્ર પર આધારિત છે. આજના સમયમાં જોવા મળતી સામાજિક, માનસિક અને પર્યાવરણની સમસ્યાઓના ઉકેલ માટે માત્ર વિજ્ઞાન પૂરતું નથી. વિશ્વની શાંતિ અને કલ્યાણ માટે શુદ્ધ વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો સમન્વય અનિવાર્ય છે.




