


Vidyarthi Jivanani Safalta વિદ્યાર્થીજીવનની સફળતા by ARK Sharma
એ.આર.કે. શર્મા લિખિત મૂળ અંગ્રેજી પુસ્તક 'Swami Vivekananda & Success of Students' અને તેના હિન્દી અનુવાદના આધારે તૈયાર થયેલ ગુજરાતી અનુવાદ 'સ્વામી વિવેકાનંદનો સંદેશ અને વિદ્યાર્થીજીવનની સફળતા' અહીં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. સ્વામી વિવેકાનંદે એક અદ્ભુત અને ઝળહળતા 'નવભારત'ના નિર્માણનું સ્વપ્ન જોયું હતુ .તેમને દેશના યુવાનોમાં અપાર શ્રદ્ધા હતી. તેઓ માનતા હતા કે દેશનું ભવિષ્ય યુવાનો પર નિર્ભર છે. સ્વામીજી યુવાનોને પોતાની ભીતર રહેલી શાશ્વત શક્તિ અને ભવ્ય શ્રદ્ધાને જગાડવાનું આહ્વાન કરે છે, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે સમગ્ર ભારતના નવનિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે.




