Vivekananda Book World
0
Swami Vivekanandana Sanyasi Shishyo સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યો
Swami Vivekanandana Sanyasi Shishyo સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યો
Swami Vivekanandana Sanyasi Shishyo સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યો

Swami Vivekanandana Sanyasi Shishyo સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યો

Non-returnable
Rs.210.00

આ પુસ્તક સ્વામી વિવેકાનંદના પ્રેરણાત્મક ૧૩ સન્યાસી શિષ્યોના જીવનચરિત્ર પર આધારિત છે. જેમ મહર્ષિ દધીચિએ દેવતાઓની રક્ષા માટે પોતાના અસ્થિઓનું દાન કર્યું હતું, તેમ જ આ સન્યાસીઓએ સ્વામી વિવેકાનંદના 'આત્મનો મોક્ષાર્થ જગત્ હિતાય ચ' (પોતાના મોક્ષ અને જગતના કલ્યાણ માટે) ના સૂત્રને અપનાવીને રામકૃષ્ણ સંઘના નિર્માણમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું.

તેમનું જીવન ગુરુભક્તિ, નિઃસ્વાર્થ માનવસેવા, માધુર્ય અને સન્નિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ પુસ્તક મૂળ બંગાળી ભાષામાં સ્વામી અબ્જજાનંદ દ્વારા ‘સ્વામીજીર પદપ્રાંતે’ નામે લખાયું હતું, જેનો અંગ્રેજી અનુવાદ 'Monastic Disciples of Swami Vivekananda' થયો હતો. હવે આ પુસ્તક 'સ્વામી વિવેકાનંદના સન્યાસી શિષ્યો' નામે ગુજરાતીમાં પ્રકાશિત થયું છે, 

Author
Swami Abjajananda
Publisher
Sri Ramakrishna Ashrama, Rajkot
Language
Gujarati
Binding
Paperback
Pages
300
SKU
G210SVKSS
Size (WxH)
Demi
Amazon Kindle eBook
Buy on Amazon Kindle
Google Books
Buy on Google Play
Quantity
Add to Cart
Items have been added to cart.
One or more items could not be added to cart due to certain restrictions.
Close
Added to cart
- There was an error adding to cart. Please try again.
Quantity updated
- An error occurred. Please try again later.
Deleted from cart
- Can't delete this product from the cart at the moment. Please try again later.