
Swami Vivekananda Granthmala Sanchayan (HB) સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા સંચયન (પાકુ પૂંઠુ)
આપુસ્તકોનોકેન્દ્રીયઉદ્દેશ્યઆજનીયુવાપેઢીમાંચારિત્ર્યનિર્માણ, આત્મબળઅનેસર્વાંગીવિકાસજગાડવાનોછે. સ્વામીજીનામતેશિક્ષણએટલેમાત્રમાહિતીનોસંગ્રહનહીં, પરંતુમનુષ્યનુંઘડતરકરનારાવિચારોનુંગ્રહણઅનેમનનછે. 'સફળતાનુંરહસ્ય', 'આત્મવિકાસ' અને'કેળવણી' જેવાપુસ્તકોવિદ્યાર્થીઓનેત્યાગ, સેવા, શારીરિક-માનસિકવિકાસઅનેઆત્મનિર્ભરતાનીપ્રેરણાઆપેછે.
આસાહિત્યમાંઈચ્છાશક્તિનોવિકાસ, મનનોનિગ્રહઅનેનૈતિકમૂલ્યોપરભારમુકાયોછે. તેમાત્રવિદ્યાર્થીઓમાટેજનહીં, પણવાલીઓઅનેશિક્ષકો (રાષ્ટ્રનિર્માતા) માટેપણમાર્ગદર્શકછે. જડવાદીયુગમાંયુવાનોનૈતિકપતનથીબચીનેઆદર્શજીવનજીવેઅનેરાષ્ટ્રનિર્માણમાંસહભાગીબનેતેઆતમામપ્રકાશનોનોમુખ્યધ્યેયછે




