


Swami Vivekananda Ane Bharatna Yuvano સ્વામી વિવેકાનંદ અને ભારતના યુવાનો
આ પુસ્તક ‘સ્વામી વિવેકાનંદ અને ભારતના યુવાનો’ વિશે છે, જેમાં ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે રામકૃષ્ણ મઠ અને મિશનમાં આપેલા પ્રેરણાદાયી પ્રવચનો, સંસ્મરણો, વાર્તાલાપો અને પત્રાચારનો સંગ્રહ છે. ડૉ. કલામે પોરબંદર અને વડોદરામાં આપેલા અવિસ્મરણીય પ્રવચનોની ઐતિહાસિક તસવીરો પણ આ પુસ્તકમાં સામેલ કરવામાં આવી છે. સ્વામી વિવેકાનંદના 'ભવ્ય ભારત' અને ડૉ. કલામના 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે આ પુસ્તક દેશના યુવાનોને સખત પરિશ્રમ કરવાની પ્રેરણા પૂરી પાડે છે.




