
Swami Atmasthananda સ્વામી આત્મસ્થાનંદ
Non-returnable
Rs.10.00
Out of stock
શ્રીરામકૃષ્ણદેવ એક અદભુત ગુરુ હતા, જેમણે પોતાના શિષ્યોમાં આધ્યાત્મિક જ્યોત જગાવી તેમને ઈશ્વરપ્રેમી બનાવ્યા. તેમના સંન્યાસી શિષ્યો સાધારણ માનવી નહીં પણ ઉચ્ચ કોટિના મુક્ત આત્માઓ હતા. આ પુસ્તકમાં સ્વામી આત્મસ્થાનંદ ના જીવનના વિવિધ પ્રસંગોનું સંકલન કરીને તેમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.




