


Swami Akhandananda સ્વામી અખંડાનંદ
Non-returnable
Rs.30.00
શ્રીરામકૃષ્ણદેવ એક અદભુત ગુરુ હતા, જેમણે પોતાના શિષ્યોમાં આધ્યાત્મિક જ્યોત જગાવી તેમને ઈશ્વરપ્રેમી બનાવ્યા. તેમના સંન્યાસી શિષ્યો સાધારણ માનવી નહીં પણ ઉચ્ચ કોટિના મુક્ત આત્માઓ હતા. આ પુસ્તકમાં સ્વામી અખંડાનંદજી ના જીવનના વિવિધ પ્રસંગોનું સંકલન કરીને તેમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર પ્રસ્તુત કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.




