


Swami Advaitananda સ્વામી અદ્વૈતાનંદ
Non-returnable
Rs.20.00
શ્રીરામકૃષ્ણ દેવ એક અદ્ભુત શિક્ષક હતા જેમણે પોતાના શિષ્યોમાં આધ્યાત્મિક જ્યોત જગાવી તેમને ઈશ્વરપ્રેમી બનાવ્યા. આ શિષ્યો સામાન્ય માનવી નહીં, પણ ઉચ્ચ કોટિના સંન્યાસીઓ હતા. આ પુસ્તકમાં સ્વામી અદ્વૈતાનંદજી ના જીવનના પ્રસંગોનું સંકલન કરીને તેમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર વાચકો સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.




