


Swami Adbhutananda સ્વામી અદ્ભુતાનંદ
Non-returnable
Rs.20.00 Rs.30.00
શ્રીરામકૃષ્ણદેવ એક અદ્ભુત ગુરુ હતા, જેમણે પોતાના શિષ્યોમાં આધ્યાત્મિક જ્યોત જગાવી તેમને ઈશ્વરપ્રેમી બનાવ્યા. તેમના સંન્યાસી શિષ્યો સામાન્ય માનવી નહીં પણ 'ઈશ્વરકોટિના' અને 'નિત્યમુક્ત' હતા.આ પુસ્તકમાં સ્વામી અદ્ભુતાનંદજી ના જીવનના વિવિધ પ્રસંગોનું સંકલન કરીને તેમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર વાચકો સમક્ષ રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.




