


Sri Shankaracharya શ્રીશંકરાચાર્ય
Non-returnable
Rs.40.00 Rs.80.00
આચાર્ય શંકરનું જીવન: તેમણે નાની ઉંમરે વેદોનું જ્ઞાન મેળવ્યું, ગીતા અને ઉપનિષદો પર ભાષ્યો લખ્યા, અને સમગ્ર ભારતમાં પદયાત્રા કરી સનાતન ધર્મનો પ્રચાર કર્યો. બાળકો આ સરળ અને સચિત્ર જીવનચરિત્રમાંથી પ્રેરણા મેળવી શકે તે માટે આ પુસ્તક તૈયાર કરાયું છે.




