Vivekananda Book World
0
Sri Ramakrishnani Antyalila શ્રી રામકૃષ્ણની અન્ત્યલીલા
Sri Ramakrishnani Antyalila શ્રી રામકૃષ્ણની અન્ત્યલીલા
Sri Ramakrishnani Antyalila શ્રી રામકૃષ્ણની અન્ત્યલીલા

Sri Ramakrishnani Antyalila શ્રીરામકૃષ્ણની અન્ત્યલીલા

Non-returnable
Rs.125.00
  • આ પુસ્તક મૂળ બંગાળી ગ્રંથ 'શ્રીરામકૃષ્ણ ચરિત અન્ત્યલીલા' નો ગુજરાતી અનુવાદ છે. વર્તમાન યુગના અંધકારમાં શ્રીરામકૃષ્ણદેવનું જીવન એક દીવાદાંડી સમાન છે, જે માનવજીવનની સમસ્યાઓનું સમાધાન આપે છે.રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી પ્રભાનંદજી મહારાજે વિવિધ પ્રમાણિત સ્ત્રોતો, માસ્ટર મહાશયની ડાયરી અને સામયિકોમાંથી શ્રીરામકૃષ્ણના અંતિમ દિવસોના અજ્ઞાત પ્રસંગો અને સત્યો એકઠા કરીને આ વિવરણ તૈયાર કર્યું છે.આ પુસ્તક માં બલરામભવન, શ્યામપુકુર અને કાશીપુર ઉદ્યાનગૃહમાં અસાધ્ય કેન્સરના રોગ દરમિયાન પણ તેમનું બાલકસહજ આચરણ અને દિવ્ય ભાવસમાધિનું હૃદયસ્પર્શી વર્ણન છે. જેમાં ચિત્રો અને દુર્લભ તસવીરો ઉમેરીને તેને આકર્ષક બનાવવામાં આવ્યું છે.

  • Author
    Swami Prabhananda
    Publisher
    Sri Ramakrishna Ashrama, Rajkot
    Language
    Gujarati
    Binding
    Hard Bound
    Pages
    554
    SKU
    G125SRAL
    Weight (In Kgs)
    0.665
    Size (WxH)
    Demi
    Quantity
    Add to Cart
    Items have been added to cart.
    One or more items could not be added to cart due to certain restrictions.
    Added to cart
    - There was an error adding to cart. Please try again.
    Quantity updated
    - An error occurred. Please try again later.
    Deleted from cart
    - Can't delete this product from the cart at the moment. Please try again later.