



Sri Ramakrishnadev (Sankshipta Jivan) શ્રીરામકૃષ્ણદેવ (સંક્ષિપ્ત જીવન)
Non-returnable
Rs.50.00
આ પુસ્તક શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતીના અવસરે પ્રકાશિત કરવામાં આવ્યું છે. આમાં શ્રીરામકૃષ્ણદેવના વિસ્તૃત જીવન ચરિત્રોમાંથી મહત્વનો અંશ (દોહન) લઈને અને પ્રેરક પ્રસંગો ઉમેરીને આબાલવૃદ્ધ સૌના માટે ઉપયોગી બને તેવું સંક્ષિપ્ત જીવનચરિત્ર અને તેમના ઉપદેશો તૈયાર કરવામાં આવ્યા છે. આજની વિષમ પરિસ્થિતિઓમાં મનુષ્ય પવિત્ર જીવન જીવે, સાચો આનંદ-શાંતિ મેળવે અને પોતાના જીવનધ્યેય તરફ પ્રગતિ કરે તેવી ભાવના છે.




