




Sri Ramakrishnadev Jivancharitra શ્રીરામકૃષ્ણદેવ જીવનચરિત્ર (કાચું પૂંઠુ)
ગુજરાતી વાચકો દ્વારા રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યને મળેલા ઉત્સાહભર્યા આવકારને કારણે આ નવું સંસ્કરણ બહાર પાડવામાં આવ્યું છે.વિવેકાનંદના સાહિત્યના ૮ ભાગનું ગુજરાતીમાં ૧૦ ખંડમાં ભાષાંતર કરાયું હતું. તેમાં શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદના જીવનચરિત્રના ૨ ગ્રંથો ઉમેરીને કુલ ૧૨ ગ્રંથોની 'સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા' તૈયાર કરવામાં આવી હતી. જ્યારે આ પુસ્તક પ્રથમ વખત પ્રગટ થયું, ત્યારે ગુજરાત સરકારે તેને જીવનચરિત્ર વિભાગમાં વર્ષની 'સર્વોત્તમ કૃતિ' તરીકે પ્રથમ પુરસ્કાર આપ્યો હતો.




