
Sri Ramakrishna Updesh શ્રીરામકૃષ્ણ ઉપદેશ
Non-returnable
Rs.30.00
શ્રી રામકૃષ્ણદેવ ના મુખમાંથી વચનામૃતો નીકળતા તેની નોંધ તેઓશ્રી ની સાથે રહેતા સ્વામી બ્રહ્માનંદ એ લીધી હતી અને તેના પરથી તેમને "શ્રી રામકૃષ્ણ ઉપદેશ " નામનું આ પુસ્તક બહાર પડેલ છે. આ પુસ્તક માં શ્રી રામકૃષ્ણદેવ નો વચનો નો સંક્ષિપ્ત ભાષાંતર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.




