Vivekananda Book World
0
Sri Ramakrishna Samipe શ્રીરામકૃષ્ણ સમીપે
Sri Ramakrishna Samipe શ્રીરામકૃષ્ણ સમીપે
Sri Ramakrishna Samipe શ્રીરામકૃષ્ણ સમીપે
Sri Ramakrishna Samipe શ્રીરામકૃષ્ણ સમીપે

Sri Ramakrishna Samipe શ્રીરામકૃષ્ણ સમીપે

Non-returnable
Rs.350.00

 આ પુસ્તક શ્રીરામકૃષ્ણ પરમહંસના દિવ્ય અને અલૌકિક જીવનના પાસાઓ પર આધારિત છે. વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લુઇસના મિનિસ્ટર ઇનચાર્જ સ્વામી ચેતનાનંદે તેમના પુસ્તક 'How to Live with God' માં શ્રીરામકૃષ્ણના ચરિત્રને સુંદર રીતે આલેખ્યું છે. જ્યારે મનુષ્ય માયાગ્રસ્ત અને દિશાવિહીન બને, ત્યારે આ પુસ્તક અને શ્રીરામકૃષ્ણના આશ્વાસક વચનો હૃદયમાં શાંતિ આપે છે.  આ કોઈ સામાન્ય નવલકથા નથી જેને વાંચીને મૂકી દેવાય. આ પુસ્તકનું નિત્ય વાંચન અને મનન કરીને તેના સારતત્ત્વને પોતાના આચરણમાં ઉતારવું જોઈએ, જેથી માનવજીવન સાર્થક બને. સ્વામી ચેતનાનંદ રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. તેમણે છેલ્લા 48 વર્ષો દરમિયાન પશ્ચિમના દેશોમાં સાધકોને ધ્યાન અને આધ્યાત્મિક બાબતોનું શિક્ષણ આપ્યું છે.

Author
Swami Chetanananda
Publisher
Sri Ramakrishna Ashrama, Rajkot
Language
Gujarati
Binding
Paperback
Pages
624
Size (WxH)
Demi
Google Books
Buy on Google Play
Quantity
Add to Cart
Items have been added to cart.
One or more items could not be added to cart due to certain restrictions.
Added to cart
- There was an error adding to cart. Please try again.
Quantity updated
- An error occurred. Please try again later.
Deleted from cart
- Can't delete this product from the cart at the moment. Please try again later.