Vivekananda Book World
0
Sri Ramakrishna Puran SET (2 Vols) (HB) શ્રીરામકૃષ્ણ પુરાણ સેટ (પાકુ પૂંઠુ)

Non-returnable
Rs.250.00 Rs.500.00
  •  શ્રી રામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય અક્ષયકુમાર સેને બંગાળી ભાષામાં 'શ્રી શ્રીરામકૃષ્ણ પુંથિ' નામનો ગ્રંથ લખ્યો હતો, જેની પ્રશંસા સ્વામી વિવેકાનંદ અને શ્રી મા શારદાદેવીએ પણ કરી હતી. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આ બંગાળી ગ્રંથના છેલ્લા સંસ્કરણના આધારે 'શ્રીરામકૃષ્ણ પુરાણ' ભાગ-૧ અને ૨ ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કરાયું છે. આ પહેલાં સ્વામી ચૈતન્યાનંદજીએ મૂળ બંગાળી આવૃત્તિના આધારે ૫૦૦૦ કાવ્યપંક્તિઓનો સમશ્લોકી અનુવાદ કર્યો હતો. પાછળથી વિદ્વાનો અને સ્વામીજીઓ દ્વારા મૂળ બંગાળી સંસ્કરણો સાથે પંક્તિવાર સરખામણી અને જરૂરી સુધારા કરીને આ સુંદર સંપાદન તૈયાર કરવામાં આવ્યું છે. આ ગ્રંથ શ્રીરામકૃષ્ણદેવના લીલાપ્રસંગો અને ભક્તિભાવને ભક્તો, સાધકો અને વાચકો સુધી પહોંચાડવામાં ખૂબ ઉપયોગી સાબિત થશે.

  • Author
    Akshaykumar Sen
    Publisher
    Sri Ramakrishna Ashrama, Rajkot
    Language
    Gujarati
    Binding
    Hard Bound
    Pages
    710
    SKU
    G500SRKP
    Size (WxH)
    Double Crown
    Google Books
    Buy on Google Play
    Quantity
    Add to Cart
    Items have been added to cart.
    One or more items could not be added to cart due to certain restrictions.
    Added to cart
    - There was an error adding to cart. Please try again.
    Quantity updated
    - An error occurred. Please try again later.
    Deleted from cart
    - Can't delete this product from the cart at the moment. Please try again later.