Vivekananda Book World
0
Sri Ramakrishna Lilaprasang SET (3 Vols) (HB) શ્રી રામકૃષ્ણ લીલાપ્રસંગ સેટ (3 ભાગ) (પાકુ પૂંઠુ)

Non-returnable
Rs.950.00

શ્રી રામકૃષ્ણદેવના જીવનકાળ દરમિયાન અને તેમના નિર્વાણ પછી ફેલાયેલી કાલ્પનિક વાતો તથા અવિશ્વાસને દૂર કરવા માટે, સ્વામી વિવેકાનંદના માર્ગદર્શન હેઠળ સ્વામી સારદાનંદજીએ મૂળ બંગાળીમાં ભારતીય શાસ્ત્રો અને પરંપરા આધારિત અધિકૃત ગ્રંથ 'શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ' ની રચના કરી હતી. આ ગ્રંથ આધ્યાત્મિક સાધના અને મોક્ષની વિગતવાર છણાવટ કરે છે.

શ્રી હરિશંકર પંડ્યા અને શ્રીમતી પ્રજ્ઞાબહેન શાહ દ્વારા અનુવાદિત આ ગ્રંથની નવી ગુજરાતી આવૃત્તિને મૂળ બંગાળી પ્રત સાથે સરખાવીને વધુ સચોટ, આધુનિક અને ક્ષતિરહિત બનાવવામાં આવી છે. આ ભગીરથ કાર્યમાં અનેક સંન્યાસીઓ અને ભક્તોએ સંપાદન તથા જોડણી ચકાસણીમાં સહકાર આપ્યો છે. આ સંશોધિત આવૃત્તિમાં શ્રીરામકૃષ્ણદેવની દિવ્ય લીલાઓ અને દુર્લભ ઐતિહાસિક છબીઓ પણ સામેલ કરવામાં આવી છે, જેથી ભક્તોમાં ભક્તિ અને જ્ઞાનનો પ્રસાર થાય.

Author
Sankalan
Publisher
Sri Ramakrishna Ashrama, Rajkot
Language
Gujarati
Binding
Hard Bound
Pages
1456
SKU
G950SRLP
Weight (In Kgs)
2.00
Size (WxH)
Demi
Google Books
Buy on Google Play
Quantity
Add to Cart
Items have been added to cart.
One or more items could not be added to cart due to certain restrictions.
Added to cart
- There was an error adding to cart. Please try again.
Quantity updated
- An error occurred. Please try again later.
Deleted from cart
- Can't delete this product from the cart at the moment. Please try again later.