Vivekananda Book World
0
Sri Ramkrishna Jivan Ane Sandesh શ્રીરામકૃષ્ણ જીવન અને સંદેશ
Sri Ramkrishna Jivan Ane Sandesh શ્રીરામકૃષ્ણ જીવન અને સંદેશ
Sri Ramakrishna Jivan Ane Sandesh શ્રીરામકૃષ્ણ જીવન અને સંદેશ

Sri Ramakrishna Jivan Ane Sandesh શ્રીરામકૃષ્ણ જીવન અને સંદેશ

Non-returnable
Rs.25.00
  • જ્યારે સ્વામીજીને શ્રીરામકૃષ્ણદેવનું જીવનચરિત્ર લખવાનું સૂચન મળ્યું, ત્યારે તેઓ મૂંઝવણમાં મુકાયા. તેમનું માનવું હતું કે શ્રીરામકૃષ્ણ જેવા મહાન વ્યક્તિત્વ વિશે લખવું ખૂબ અઘરું છે, રખેને શિવની મૂર્તિ બનાવવા જતાં વાંદરાની મૂર્તિ બની જાય! સ્વામીજી તેમના પરમ શિષ્ય હોવાથી તેમના વિશે લખવાનો પૂરો અધિકાર ધરાવતા હતા, કારણ કે તેમનો સંબંધ અત્યંત નિકટવર્તી અને કુદરતી હતો.આ પુસ્તક શ્રીરામકૃષ્ણદેવ વિશે સ્વામીજીએ અલગ-અલગ સમયે આપેલા વિધાનો અને વિચારોનું સંકલન છે. તે જિજ્ઞાસુઓને એ સમજવામાં મદદ કરશે કે સ્વામીજી પોતાના ગુરુને કઈ દ્રષ્ટિએ જોતા હતા.

  • Author
    Swami Vivekananda
    Publisher
    Sri Ramakrishna Ashrama, Rajkot
    Language
    Gujarati
    Binding
    Paperback
    Pages
    120
    SKU
    G25SRJAS
    Weight (In Kgs)
    0.82
    Size (WxH)
    Demi
    Quantity
    Add to Cart
    Items have been added to cart.
    One or more items could not be added to cart due to certain restrictions.
    Added to cart
    - There was an error adding to cart. Please try again.
    Quantity updated
    - An error occurred. Please try again later.
    Deleted from cart
    - Can't delete this product from the cart at the moment. Please try again later.