
Sri Ramakrishna Devni Pooja Paddhati શ્રી રામકૃષ્ણદેવની પૂજા-પદ્ધતિ
Non-returnable
Rs.50.00
આ પુસ્તક ભગવાન શ્રીરામકૃષ્ણદેવની શાસ્ત્રીય અને વિધિપૂર્વકની પૂજા માટેના સાહિત્યની ખોટ પૂરી કરે છે. તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ
આ પ્રકાશન શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શારદાદેવી અને સ્વામી વિવેકાનંદની પૂજા-ઉપાસના કરતા ભક્તો માટે અત્યંત ઉપયોગી માર્ગદર્શિકા બની રહેશે.




