Vivekananda Book World
0
Sri Ramakrishna Devni Drashtant Kathao શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંત કથા (કાચું પૂંઠું)

Non-returnable
Rs.90.00
  • શ્રીરામકૃષ્ણદેવના ૧૭૫મા જન્મજયંતી મહોત્સવ નિમિત્તે ગુજરાતી ભાષામાં સચિત્ર પુસ્તક 'શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંતકથાઓ'નું નવું સંસ્કરણ પ્રકાશિત કરવામાં આવ્યું છે.આ પુસ્તક રામકૃષ્ણ મઠ, ચેન્નાઈ દ્વારા પ્રકાશિત 'Tales And Parables of Sri Ramakrishna' નો ગુજરાતી અનુવાદ છે, જે સ્વ. દુષ્યંતભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યો છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ પરમહંસે વિવિધ ધર્મોના સાહિત્યની હૃદયસ્પર્શી દૃષ્ટાંતકથાઓ અને ઘરગથ્થુ ઉદાહરણો દ્વારા ધર્મ, આધ્યાત્મિકતા, ભક્તિ અને સર્વધર્મસમન્વય જેવા ગહન તત્વોને સરળ રીતે સમજાવ્યા છે. આ ઉપદેશોનો મુખ્ય હેતુ લોકોને ઈશ્વરાભિમુખ કરવાનો અને નૈતિક જીવન તરફ વાળવાનો છે. આ દૃષ્ટાંતકથાઓ આધ્યાત્મિક ઉન્નતિ ઈચ્છતા ભક્તો માટે પ્રેરણાબળ પૂરું પાડે છે. 

  • Author
    Sankalan
    Publisher
    Sri Ramakrishna Ashrama, Rajkot
    Language
    Gujarati
    Binding
    Paperback
    Pages
    224
    SKU
    G90SDK
    Weight (In Kgs)
    0.218
    Size (WxH)
    Crown
    Google Books
    Buy on Google Play
    Quantity
    Add to Cart
    Items have been added to cart.
    One or more items could not be added to cart due to certain restrictions.
    Added to cart
    - There was an error adding to cart. Please try again.
    Quantity updated
    - An error occurred. Please try again later.
    Deleted from cart
    - Can't delete this product from the cart at the moment. Please try again later.