


Sri Ramakrishnadevani Vartao શ્રીરામકૃષ્ણદેવની વાર્તાઓ
આ પુસ્તક અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક 'Tales From Ramakrishna' નો ગુજરાતી ભાવાનુવાદ છે, જેને ‘શ્રીરામકૃષ્ણદેવની વાર્તાઓ’ નામથી બાળકો માટે નવું સંસ્કરણ બહાર પાડવામાં આવ્યું છે. શ્રીરામકૃષ્ણદેવ લોકોને બોધ આપવા સરળ અને હાસ્ય-આનંદથી સભર વાર્તાઓ કહેતા. આ પુસ્તકનો હેતુ બાળકો (તેમજ દાદા અને પૌત્ર-પૌત્રીઓ) આ વાર્તાઓનો મર્મ સમજી શકે અને તેનાથી તેમનો નૈતિક તથા આધ્યાત્મિક વિકાસ થાય તેવો છે. મૂળ અંગ્રેજી પુસ્તકના અનુસર્જક શ્રી ઈરિન રેય અને મલ્લિકા ક્લૅર ગુપ્તા છે, જ્યારે ચિત્રાંકન શ્રી વિશ્વરંજન ચક્રવર્તીએ કર્યું છે.




