
Sri Ramakrishna Bhaktamalika (2 Vols) શ્રી રામકૃષ્ણ ભક્તમાલિકા સેટ
Rs.340.00
આ ગ્રંથ ભગવાન શ્રીરામકૃષ્ણના બાર અંતરંગ સન્યાસી શિષ્યોના જીવનચરિત્ર પર પ્રકાશ પાડે છે. આ શિષ્યોના જીવન દરેક જાતિ અને ધર્મના લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. આ પુસ્તક દ્વારા વાચકો આધુનિક યુગમાં શ્રીરામકૃષ્ણના આધ્યાત્મિક આદર્શોને સમજી શકશે. આ ગ્રંથના લેખક રામકૃષ્ણ મિશનના ૧૧માં પરમાધ્યક્ષ હતા.




