
Sri Ma Saradadevini Amrutvani શ્રીમા શારદાદેવીની અમૃતવાણી
આ પુસ્તક રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી ગ્રંથ 'Teachings of Sri Sarada Devi the Holy Mother' નો ગુજરાતી અનુવાદ છે શ્રીમાની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષમાં આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં શ્રીમાનું ટૂંકું જીવનચરિત્ર, તેમના ઊંડા ઉપદેશો અને કેટલીક દુર્લભ તસવીરોનો સમાવેશ થાય છે.
આ પુસ્તકનો મુખ્ય હેતુ શ્રીમાના સરળ છતાં ગહન વિચારોને સામાન્ય જનતા સુધી પહોંચાડવાનો છે, જે તેમના દૈનિક જીવનમાં માર્ગદર્શક બની રહે.




