


Sri Krishnani Vani શ્રીકૃષ્ણની વાણી
Non-returnable
Rs.30.00
આ પુસ્તિકા અંગ્રેજી પુસ્તક 'Thus Spake Sri Krishna' નો ગુજરાતી અનુવાદ છે, જેને 'શ્રીકૃષ્ણની વાણી' નામથી પ્રસિદ્ધ કરવામાં આવી છે. આમાં 'શ્રીમદ્ ભગવદ્ગીતા' અને 'શ્રીમદ્ ભાગવત' માંથી ભગવાન શ્રીકૃષ્ણના બહુમૂલ્ય ઉપદેશોનું સંકલન કરવામાં આવ્યું છે. આ ઉપદેશો મનુષ્યને આધ્યાત્મિક ઉન્નતિ, આત્મજ્ઞાન અને ઈશ્વરપ્રાપ્તિના માર્ગે આગળ વધવામાં મદદરૂપ થશે તથા જીવનમાં શાંતિ, આનંદ અને બળ આપશે.




