
Shrimad Bhagavad Gita (Vireswarananda) શ્રીમદ્ ભગવદ્ ગીતા
Non-returnable
Rs.100.00
આ પુસ્તક પ્રખ્યાત ટીકાકાર શ્રીધર સ્વામીની ટીકા પર આધારિત છે. રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે આનું મૂળ અંગ્રેજીમાં લેખન કર્યું હતું. ભક્તોની ઘણા વર્ષોની માંગને ધ્યાનમાં રાખીને આ અંગ્રેજી પુસ્તકનો ગુજરાતી અનુવાદ તૈયાર કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં શ્રીમદ ભગવદ્ ગીતાના મૂળ સંસ્કૃત શ્લોકો અને તેનો ગુજરાતી ભાવાર્થ બંને સમાવવામાં આવ્યા છે.




