
Shanti-Praptina Saral Upayo શાંતિ-પ્રાપ્તિના સરળ ઉપાયો
Non-returnable
Rs.100.00
આ પુસ્તક માનસિક અશાંતિના સમયે શાંતિ પ્રાપ્ત કરવાનો સરળ માર્ગ દર્શાવે છે. જ્યારે મનુષ્ય અત્યંત અશાંત અને નિઃસહાય અનુભવે ત્યારે 'શરણાગતિ' એ શાંતિ મેળવવાનો સર્વોત્તમ માર્ગ છે. ગીતાના સંદર્ભ સાથે અહીં જણાવાયું છે કે ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં બિરાજે છે અને તેમની શરણાગતિથી જ પરમશાંતિ અને શાશ્વત સ્થાન પ્રાપ્ત કરી શકાય છે.




