


Shaktidayi Vichar શક્તિદાયી વિચાર
આ પુસ્તિકા શ્રી જે. આર. વૈદ્ય દ્વારા કરવામાં આવેલ મૂળ અંગ્રેજી પુસ્તકનો ગુજરાતી અનુવાદ છે. સ્વામી વિવેકાનંદે ભારતીય રાષ્ટ્રજીવનના દરેક પાસાનો ઊંડો વિચાર કરી, ભારતના લોકોના નવનિર્માણ માટે ભગીરથ પ્રયત્ન કર્યો છે. મનુષ્યની અંદર રહેલી સુષુપ્ત (છુપાયેલી) શક્તિઓને જગાડવી એ આ પુસ્તિકાના વિચાર-મંત્રોનો મુખ્ય હેતુ છે. આ વિચારો વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને સશક્ત અને બળવાન બનાવવા માટે અત્યંત ઉપયોગી છે. વિશ્વાસ છે કે આ પુસ્તિકા ગુજરાતી વાચકો ને પ્રેરણા આપશે.




