


Saral Raja Yoga સરળ રાજયોગ
Non-returnable
Rs.20.00
આ પુસ્તક સ્વામી વિવેકાનંદે અમેરિકામાં તેમના શિષ્યા શ્રીમતી સારા સી. બુલના ઘરે શ્રોતાઓ સમક્ષ આપેલા વ્યાખ્યાનો (વાર્તાલાપો) પર આધારિત છે. શ્રીમતી સારાએ આ નોંધો સાચવી રાખી હતી, જે બાદમાં ૧૯૧૩ માં પુસ્તક રૂપે પ્રકાશિત કરવામાં આવી હતી.આ પુસ્તક તે વ્યાખ્યાનોનો ગુજરાતી અનુવાદ છે. જેમાં વધારાના ભાગ રૂપે ‘સંક્ષિપ્ત રાજયોગ’ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.




