
Sannyashi Shishyono SET (16 Books) સંન્યાસી શિષ્યોનો 16 પુસ્તકોનો સેટ
Non-returnable
Rs.180.00 Rs.360.00
ભગવાન શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્યોના જીવન-ચરિત્રનું વાંચન કેમ જરૂરી?
- ભગવાન શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોની સાચી સમજ કેળવાય છે.
- કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને રાજયોગના સમન્વયનું જીવંત દૃષ્ટાંત જોવા મળે છે.
- વેદાંતના કઠિન સિદ્ધાંતોને વ્યાવહારિક જીવનમાં કાર્યાન્વિત કરવાનું માર્ગદર્શન મળે છે.
- આપણાં શાસ્ત્રો અને ગુરુ-પરંપરા પર અચલ શ્રદ્ધા કેળવાય છે.
- પ્રેરણાદાયી જીવન દ્વારા સમર્પણ, સાધના અને ઉચ્ચ જીવન માટે ત્યાગની પ્રેરણા મળે છે.
Product Details




