
Sachitra Balvartao Vol-6 સચિત્ર બાળવાર્તાઓ-૬
Non-returnable
Rs.25.00
આ વાર્તાઓ મૂળ તમિલ ભાષાના 'શ્રીરામકૃષ્ણ વિજયમ્' સાયમિકમાં અને ત્યારબાદ ચેન્નઈ શ્રીરામકૃષ્ણ મઠ દ્વારા અંગ્રેજીમાં 'Pictorial Stories for Children' (ભાગ ૧ થી ૨૦) તરીકે પ્રકાશિત થઈ હતી.બાળકો અને કિશોરોને મૂલ્યલક્ષી કેળવણી મળી રહે તે હેતુથી આ બોધાત્મક વાર્તાઓનો ગુજરાતી અનુવાદ શ્રી મનસુખભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યો છે. આ વાર્તાઓ અગાઉ 'શ્રીરામકૃષ્ણ જ્યોત' માસિકના 'બાળવિભાગ' માં ધારાવાહિક રૂપે આવી ચૂકી છે.




