


Ramunu Sahas રામુનું સાહસ
રામકૃષ્ણ મિશન, બેલુર મઠ દ્વારા બાળકોમાં સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન કરવા માટે આ મૂલ્યલક્ષી પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા છે. ધોરણ ૯ ના વિદ્યાર્થીઓ માટે 'રામુનું સાહસ: સમયના પ્રવાહમાં એક પ્રવાસ' નામનું પાઠ્યપુસ્તક બહાર પાડવામાં આવ્યું છે. આ પુસ્તક મૂળ અંગ્રેજી પુસ્તક 'Subho's Adventure' નો ગુજરાતી અનુવાદ છે. આમાં વિદ્યાર્થીઓના જીવનને હેતુલક્ષી બનાવતી વાર્તાઓ, પ્રેરક પ્રસંગો, રમુજી ટૂચકા અને સ્વામી વિવેકાનંદનું સંક્ષિપ્ત જીવનચરિત્ર સામેલ છે.




