



Prarthana પ્રાર્થના
Non-returnable
Rs.100.00
પ્રાર્થનામાં અદ્ભુત શક્તિ રહેલી છે, જે માત્ર આધ્યાત્મિક અનુભૂતિ જ નહીં પરંતુ સંસારની મુશ્કેલીઓ દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે. આ પુસ્તક 'શ્રીરામકૃષ્ણ જ્યોત'ના ઓક્ટોબર ૨૦૨૪ના 'પ્રાર્થના' વિશેષાંકને પુસ્તક સ્વરૂપે ભગવાન શ્રીરામકૃષ્ણદેવના ચરણોમાં અર્પણ કરવા માટે બનાવવામાં આવ્યું છે.આ પુસ્તકમાં રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સંન્યાસીઓ અને ગુજરાતના જાણીતા લેખકોના લેખોનો સંગ્રહ છે.




