


Prabhatna Pagarav પ્રભાતના પગરવ
ઈચ્છાશક્તિ સૌથી બળવાન છે કારણ કે તેનું મૂળ ઈશ્વર છે. જગત ધર્મના મહાન સત્યોના પ્રચારની રાહ જોઈ રહ્યું છે.આ પુસ્તક 'શ્રીરામકૃષ્ણ જ્યોત'માં જુદા જુદા સમયે છપાયેલા ત્રણ લેખોનું સંકલન છે, જે ભગવાન શ્રીરામકૃષ્ણદેવને અર્પણ કરાયું છે. આ પુસ્તક ના લેખક પૂજનીય સ્વામી ભજનાનંદજી મહારાજ (રામકૃષ્ણ સંઘના સહાધ્યક્ષ) છે, જેઓ અગાઉ 'પ્રબુદ્ધ ભારત' પત્રિકાના સહસંપાદક રહી ચૂક્યા છે.આ આમુખ ૧૨ જાન્યુઆરી, ૨૦૨૪ (રાષ્ટ્રીય યુવા દિવસ) ના રોજ પ્રકાશક દ્વારા લખાયેલું છે.




