


Narenthi Veer Sanyasi Vivekananda (SB) નરેન થી વીર સંન્યાસી વિવેકાનંદ (કાચું પૂંઠુ)
Non-returnable
Rs.40.00
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે કિશોરોને પ્રેરણા આપવા માટે 'નરેન થી વીર સંન્યાસી વિવેકાનંદ' નામનું આ નૂતન સચિત્ર પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. કિશોરોનો સર્વાંગી વિકાસ થાય, ગુણલક્ષી બોધપાઠ મળે અને તેઓ સમાજ માટે ઉત્તમ નાગરિક બને તેવા શ્રેષ્ઠ પ્રસંગો આ પુસ્તકામાં વણી લેવાયા છે. શિક્ષકો અને વાલીઓ આ વાર્તાઓ દ્વારા કિશોરોનું યોગ્ય ઘડતર કરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.




