
Narenthi Veer Sanyasi Vivekananda (Delux) નરેન થી વીર સંન્યાસી વિવેકાનંદ
Non-returnable
Rs.100.00
કિશોરોને કાયમી પ્રેરણા મળે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સ્વામી વિવેકાનંદના જીવનના શ્રેષ્ઠ પ્રસંગોને આવરી લેતું એક નવું સચિત્ર પુસ્તક ‘નરેનથી વીર સંન્યાસી વિવેકાનંદ’ પ્રકાશિત કરવામાં આવ્યું છે. શાળાના શિક્ષકો અને વાલીઓ આ વાર્તાઓ દ્વારા કિશોરોમાં સારા ગુણોનું સિંચન કરે અને તેમને એક પરોપકારી નવયુવાન બનાવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.




