
Naradiya Bhakti Sutra નારદીય ભક્તિસૂત્ર
Non-returnable
Rs.40.00
નારદ ભક્તિસૂત્રો એ ભક્તિમાર્ગનો એક સરળ ગ્રંથ છે, જેમાં ૮૪ સૂત્રોનો સમાવેશ થાય છે. પરંપરાગત રીતે તે ઋષિ નારદ દ્વારા રચિત માનવામાં આવે છે. મહાભારતના 'શાંતિપર્વ'માં ભગવાન શ્રીકૃષ્ણે પણ નારદજીની અતૂટ ભક્તિની પ્રશંસા કરી છે.




