
Matrudarshan SET (5 Books) માતૃદર્શન 5 પુસ્તકોનો સેટ
Non-returnable
Rs.100.00 Rs.213.00
શ્રીમા શારદાદેવીના જીવન અને ઉપદેશોનું વાંચન કેમ જરૂરી?
- માનસિક તનાવપૂર્ણ યુગમાં કેવી રીતે શાંતિ જાળવવી તે માટેની પ્રેરણા પૂરી પાડે છે.
- શ્રીમાના સીધા અને સરળ ઉપદેશો સામાન્ય માનવી પણ ખૂબ સહજતાથી સમજી શકે છે.
- ગૃહસ્થ જીવનના કર્તવ્યોને પણ ઈશ્વરની સેવા સમજીને કેવી રીતે ભક્તિમય બનાવી શકાય તેનું જ્ઞાન મળે છે.
- સહિષ્ણુતા, પરિતોષ, ધૈર્ય, નિઃસ્વાર્થતા, પ્રેમ, ક્ષમાશીલતા જેવા ગુણો વિકસાવવાની પ્રેરણા અને માર્ગદર્શન મળે છે.
- ભારતીય નારી માટે એક ઉજ્જવળ અને અનુકરણીય દૃષ્ટાંત પ્રસ્તુત કરે છે.
Product Details




