


Matrubhumi Pratye Apanu Kartavya માતૃભૂમિ પ્રત્યે આપણું કર્તવ્ય
આ પુસ્તકમાં શ્રીરામકૃષ્ણ મઠના ૧૦મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ દ્વારા વિવિધ સેવાકેન્દ્રોમાં આપવામાં આવેલા પ્રેરક વ્યાખ્યાનોનો સંગ્રહ છે. સ્વામીજી દેશની વર્તમાન પરિસ્થિતિ પ્રત્યે ચિંતિત હતા. તેઓ સ્વામી વિવેકાનંદના વિચારોને ટાંકીને સમજાવે છે કે આપણે એ ન પૂછવું જોઈએ કે 'ભારત મારા માટે શું કરી શકે?', પરંતુ એ પૂછવું જોઈએ કે 'હું ભારત માટે શું કરી શકું?'.આધ્યાત્મિક આદર્શો ધરાવતા દેશભક્ત યુવાનો જો આ પુસ્તકમાં દર્શાવેલી રૂપરેખા મુજબ કાર્ય કરશે, તો ભારતનું પુનરુત્થાન અને મહાન રાષ્ટ્રનું નિર્માણ સરળ બનશે.




