Vivekananda Book World
0
Maru Bharat Amar Bharat: મારું ભારત અમર ભારત
Maru Bharat Amar Bharat: મારું ભારત અમર ભારત
Maru Bharat Amar Bharat: મારું ભારત અમર ભારત

Maru Bharat Amar Bharat મારું ભારત અમર ભારત

Non-returnable
Rs.100.00

  • આ પુસ્તકમાં ભારતની ગરિમા, રાષ્ટ્રીય પતનનાં કારણો, દેશના પુનરુત્થાનના ઉપાયો, શિક્ષણ અને નારીશક્તિ જેવા વિષયો પર સ્વામી વિવેકાનંદના ભાષણો, પત્રો અને વાર્તાલાપોમાંથી પ્રેરણાદાયી અંશોનું સંકલન કરવામાં આવ્યું છે. રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર દ્વારા સૌપ્રથમ ૧૯૮૬માં બંગાળીમાં ‘આમાર ભારત અમર ભારત’ પ્રકાશિત થયું હતું. ત્યારબાદ ૧૯૯૩માં તેનું અંગ્રેજી સંસ્કરણ ‘My India the India Eternal’ આવ્યું, જેની ૩,૦૦,૦૦૦થી વધુ નકલો વેચાઈ છે.

Author
Swami Vivekananda
Publisher
Sri Ramakrishna Ashrama, Rajkot
Language
Gujarati
Binding
Hard Bound
Pages
160
SKU
G100MBAB
Weight (In Kgs)
0.15
Size (WxH)
Crown
Amazon Kindle eBook
Buy on Amazon Kindle
Google Books
Buy on Google Play
Quantity
Add to Cart
Items have been added to cart.
One or more items could not be added to cart due to certain restrictions.
Close
Added to cart
- There was an error adding to cart. Please try again.
Quantity updated
- An error occurred. Please try again later.
Deleted from cart
- Can't delete this product from the cart at the moment. Please try again later.