


Mari Bhavi Yojna મારી ભાવિ યોજના
વર્ષ ૧૮૯૭માં અમેરિકા અને યુરોપમાં વેદાંતનો પ્રચાર કરીને ભારત પરત ફરેલા સ્વામી વિવેકાનંદના વિચારો આ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.સ્વામીજીએ તે સમયે દેશના વિવિધ સ્થળોએ આપેલા વ્યાખ્યાનોમાં ભારતની મુખ્ય સમસ્યાઓ જેવી કે:
અકર્મણ્યતા (આળસ)
ગુલામી માનસિકતા
ગરીબી અને નિર્બળતા
રૂઢિચુસ્તતા
આ તમામ રાષ્ટ્રીય સમસ્યાઓનું સચોટ નિરાકરણ સ્વામીજીએ આ પુસ્તકમાં દર્શાવ્યું છે. વર્તમાન સમયની સમસ્યાઓમાં સ્વામીજીનો આ શાશ્વત સંદેશ દેશવાસીઓ માટે સાચો પથપ્રદર્શક બનશે અને આ પુસ્તકને લોકોનો ભરપૂર આદર મળશે.




