



Manavseva ej Prabhuseva માનવસેવા એ જ પ્રભુસેવા
Non-returnable
Rs.100.00
આધુનિક માનવ માટે ઈશ્વરપ્રાપ્તિનો સર્વશ્રેષ્ઠ માર્ગ 'સેવાયોગ' છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં, દરિદ્ર અને દુઃખી મનુષ્યોની સેવા કરવી એ જ સાચી પ્રભુ પૂજા છે.'શ્રીરામકૃષ્ણ જ્યોત'ના ઓક્ટોબર-નવેમ્બર, ૧૯૯૮ના 'સેવા' વિશેષાંકને પુસ્તક સ્વરૂપે ભગવાન શ્રીરામકૃષ્ણદેવને અર્પણ કરાયું છે. તેમાં રામકૃષ્ણ મિશનના વરિષ્ઠ સંન્યાસીઓ અને ગુજરાતના જાણીતા લેખકોના લેખો સામેલ છે.




