
Lokmata Bhagini Nivedita લોકમાતા ભગિની નિવેદિતા
ભગિની નિવેદિતાનું જીવન પશ્ચિમમાં જન્મ્યા હોવા છતાં ભારતની સંસ્કૃતિમાં સંપૂર્ણપણે રંગાઈ ગયેલું હતું. તેમનું જીવન સનાતન મૂલ્યોનું સિંચન કરે છે અને દરેક યુગના લોકો માટે ઉચ્ચ જીવનની પ્રેરણા આપે છે.પશ્ચાત્ય સંસ્કારોમાં ઉછરેલા નિવેદિતાએ પોતાની બુદ્ધિ અને ભારતીય દિવ્ય ગુણોના મેળાપથી પોતાના વ્યક્તિત્વમાં ધરમૂળથી પરિવર્તન આણ્યું હતું. તેઓ એક સેવાવ્રતી અને તપસ્વીની તરીકે ગુરુચરણે સમર્પિત થયા હતા. આ પુસ્તક ભારતની યુવા પેઢી, સ્ત્રીઓ અને દેશપ્રેમીઓ માટે આદર્શરૂપ બનશે તેવી આશા છે




