Vivekananda Book World
0
Kena Upanishad કેન ઉપનિષદ
Kena Upanishad કેન ઉપનિષદ
Kena Upanishad કેન ઉપનિષદ

Kena Upanishad કેન ઉપનિષદ

Non-returnable
Rs.15.00
  • આ પુસ્તક રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતા દ્વારા પ્રકાશિત સ્વામી લોકેશ્વરાનંદજીના અંગ્રેજી પુસ્તક 'Kena Upanishad' નો ગુજરાતી અનુવાદ છે. આ પુસ્તકની રચના સ્વામી લોકેશ્વરાનંદજીએ સાપ્તાહિક ચર્ચાઓ દરમિયાન આપેલા વ્યાખ્યાનોના આધારે કરવામાં આવી છે. તે આદિ શંકરાચાર્યના ભાષ્ય (ટીકા) પર આધારિત છે.ઉપનિષદોનો ગૂઢ ઉપદેશ સામાન્ય માણસ પણ સરળતાથી સમજી શકે અને તેને પોતાના જીવનમાં ઉતારી શકે તે હેતુથી આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. વાચકો કેન ઉપનિષદના રહસ્યો સમજીને પોતાની જીવનધારાને ઉન્નત બનાવશે.

  • Author
    Swami Lokeshwarananda
    Publisher
    Sri Ramakrishna Ashrama, Rajkot
    Language
    Gujarati
    Binding
    Center Pin
    Pages
    48
    SKU
    G15KU
    Weight (In Kgs)
    0.40
    Size (WxH)
    Crown
    Amazon Kindle eBook
    Buy on Amazon Kindle
    Google Books
    Buy on Google Play
    Quantity
    Add to Cart
    Items have been added to cart.
    One or more items could not be added to cart due to certain restrictions.
    Close
    Added to cart
    - There was an error adding to cart. Please try again.
    Quantity updated
    - An error occurred. Please try again later.
    Deleted from cart
    - Can't delete this product from the cart at the moment. Please try again later.