Vivekananda Book World
0
Karma Ane Tenu Rahasya કર્મ અને તેનું રહસ્ય
Karma Ane Tenu Rahasya કર્મ અને તેનું રહસ્ય
Karma Ane Tenu Rahasya કર્મ અને તેનું રહસ્ય

Karma Ane Tenu Rahasya કર્મ અને તેનું રહસ્ય

Non-returnable
Rs.20.00
  • 'કર્મ અને તેનું રહસ્ય' પુસ્તિકાનું આ નૂતન સંસ્કરણ છે. તેમાં સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા (ભાગ-૧) માંથી ૪ જાન્યુઆરી, ૧૯૦૦ ના રોજ લોસ એન્જલસમાં આપેલ વ્યાખ્યાન અને 'કર્મનું રહસ્ય' એમ બે પ્રકરણોનો સમાવેશ થાય છે.સ્વામીજીના મતે માનવના દુઃખનું મુખ્ય કારણ મોહ અને આસક્તિ છે. નિર્બળ મનવાળા લોકો ગુલામી વહોરે છે, જ્યારે અનાસક્ત અને નિર્મોહી મનવાળા લોકોને જ સાચી સ્વતંત્રતા મળે છે. સાચા સુખ, આનંદ અને પ્રેમની પ્રાપ્તિ માટે નિષ્કામ કર્મયોગ તથા આસક્તિવિહોણો પ્રેમ કેળવવાની અને જીવનને સફળ બનાવવાની સાચી શિખામણ આ પુસ્તિકામાં આપવામાં આવી છે.

  • Author
    Swami Vivekananda
    Publisher
    Sri Ramakrishna Ashrama, Rajkot
    Language
    Gujarati
    Binding
    Center Pin
    Pages
    56
    SKU
    G15KATR
    Weight (In Kgs)
    0.025
    Size (WxH)
    Pocket
    Google Books
    Buy on Google Play
    Quantity
    Add to Cart
    Items have been added to cart.
    One or more items could not be added to cart due to certain restrictions.
    Added to cart
    - There was an error adding to cart. Please try again.
    Quantity updated
    - An error occurred. Please try again later.
    Deleted from cart
    - Can't delete this product from the cart at the moment. Please try again later.