












Ishwarne Ughadi Ankhe Nihalo : ઈશ્વરને ઉઘાડી આંખે નિહાળો
Non-returnable
Rs.300.00
Tags:
શ્રીરામકૃષ્ણદેવનું લીલા-સ્વરૂપ અગાધ છે, જેમનો પાર વ્યાસ કે વાલ્મીકિ પણ પામી શક્યા નથી.: વેદાંત સોસાયટીના સ્વામી ચેતનાનંદજીએ રચેલા ત્રણ અંગ્રેજી પુસ્તક 'See God with Open Eyes' નું ગુજરાતી ભાષાંતર 'ઈશ્વરને ઉઘાડી આંખે નિહાળો - શ્રીરામકૃષ્ણદેવ પર ધ્યાન' નામે પ્રકાશિત થઈ રહ્યું છે.આ પુસ્તકમાં ઈશ્વરના લીલાચિંતન અને ધ્યાન દ્વારા વાચકો આધ્યાત્મિક જીવનમાં આગળ વધે તેવી પ્રેરણા આપવામાં આવી છે.




