
Gruhastha Ane Aadhyatmik Jivan ગૃહસ્થ અને આધ્યાત્મિક જીવન
આ પુસ્તિકા રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ દ્વારા આપવામાં આવેલા બે મહત્વપૂર્ણ વાર્તાલાપોનો ગુજરાતી અનુવાદ છે. મૂળરૂપે અંગ્રેજીમાં 'Grhastha Dharma' અને 'How to be an Ideal Householder' નામે પ્રસિદ્ધ થયેલા આ પ્રવચનોને 'ગૃહસ્થ અને આધ્યાત્મિક જીવન' શીર્ષક હેઠળ અહીં રજૂ કરવામાં આવ્યા છે. આ પુસ્તક નો હેતુ આજના ઝડપથી બદલાતા યુગમાં ગૃહસ્થોને શાશ્વત આદર્શો, મૂલ્યો અને સિદ્ધાંતો સાથે જીવવાની પ્રેરણા આપવા નો છે . જીવનયાત્રાને સરળ અને સહજ બનાવવામાં આ પુસ્તક પથદર્શક સાબિત થશે.




