Vivekananda Book World
0
Divyavani દિવ્યવાણી

Divyavani દિવ્યવાણી

Non-returnable
Rs.35.00

સને ૧૮૯૫માં સ્વામી વિવેકાનંદ અમેરિકામાં સતત વ્યાખ્યાનો આપીને થાકી ગયા ત્યારે ભક્તોના આગ્રહથી ન્યૂયોર્ક નજીક 'સહસ્ર દ્વીપોદ્યાન' (થાઉઝન્ડ આઇલેન્ડ પાર્ક) નામના ટાપુ પર એકાંતવાસ માટે ગયા હતા. ત્યાં તેમના બાર જેટલા શિષ્યોએ તેમની સાથે રહીને તેમના પ્રેરણાદાયી ઉપદેશોનું શ્રવણ કર્યું અને સાધના કરી. તેમના પૈકીના એક શિષ્યા મિસ. એસ. ઇ. વાલ્ડોએ સ્વામીજીના આ ભવ્ય વિચારો અને ઉપદેશોની નોંધ પોતાની રોજનીશી (ડાયરી) માં રાખી હતી, જે આ પુસ્તિકાનો મુખ્ય આધાર છે. સ્વામીજી પણ તેમની આ અદભુત રીતે સંગ્રહિત કરેલી નોંધો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

Author
Swami Vivekananda
Publisher
Sri Ramakrishna Ashrama, Rajkot
Language
Gujarati
Binding
Paperback
Pages
192
SKU
G35DV
Weight (In Kgs)
0.135
Size (WxH)
Crown
Amazon Kindle eBook
Buy on Amazon Kindle
Google Books
Buy on Google Play
Quantity
Add to Cart
Items have been added to cart.
One or more items could not be added to cart due to certain restrictions.
Close
Added to cart
- There was an error adding to cart. Please try again.
Quantity updated
- An error occurred. Please try again later.
Deleted from cart
- Can't delete this product from the cart at the moment. Please try again later.