
Divya Krupa દિવ્ય કૃપા
Non-returnable
Rs.8.00
આ પુસ્તિકા શ્રી મા શારદાદેવીના દિવ્ય ઉપદેશો અને અમૃતવાણીનો સંગ્રહ છે:
મહત્વ: શ્રી માના ઉપદેશોનું વાચન અને મનન મનને શાંતિ આપે છે.
ઉપયોગિતા: આ સંસ્કરણ ખાસ કરીને ગૃહજીવન જીવતી આધુનિક નારીઓ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ઉત્સુક ભાવિકો માટે અત્યંત સંતર્પક સાબિત થશે.




